અંજારમાં થોડા દિવસ પૂર્વે મધરાત્રે થયેલી લૂંટ નો ભેદ ઉકેલાયો : આઠ લૂંટારાઓની ધરપકડ

અંજારમાં થોડા દિવસ પૂર્વે મધરાત્રે થયેલી લૂંટ નો ભેદ ઉકેલાયો : આઠ લૂંટારાઓએ જાણભેદુ સાથે મળી લૂંટ અને ધાડ નું કાવતરું રચેલું :જમીન વેચતા મળેલા ૪૫ લાખ રૂપિયા લુંટવાનો પ્લાન હતો પરંતુ જમીન વેચનાર સોંડા કોળીએ બેંક માં પૈસા જમાં કરવી દીધા હોવાથી કારી ના ફાવી અને ઘર ના મહિલાઓના ૭૭ હજાર ની કિમંત ના દાગીના લુંટારૂઓ એ લૂંટી લીધેલા: જમીન ના પૈસા ક્યાં એવું એક લૂંટારો બોલેલો જેના આધારે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરી રમેશ કોલી અને વિજય ઉર્ફે બંટી તેમજ ધર્મેશ ને પકડી પાડયા જ્યારે જાણભેદુ એવા અને ટીપ આપનારા વિનોદ કોલી,તેના સાથીદાર હરેશ કોલી,જીગર કોલી અને સુરેશ કોલી પોલીસ પકડ થી દુર