ભારતમાં HMPVના બે કેસ નોંધાયા
કોવિડ-19 મહામારી બાદ HMPV નામનો વાયરસ ચીનમાં ફેલાઈ રહ્યો છે ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે ભારતના કર્ણાટકમાં HMPV વાયરસના બે કેસ સામે આવ્યા છે.ત્યારે કર્ણાટકમાં આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવાઈ છે. બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ હોવાનું સામે આવ્યું છે. જાણવા મલાઈ રહ્યું છે કે HMPV સામાન્ય રીતે બાળકોમાં જ જોવા મળે છે HMPV તમામ ફ્લૂ નમૂનાઓમાં 0.7 ટકા હિસ્સો ધરાવતો વાયરસ છે.