મુન્દ્રા-મરિન પોલીસ સ્ટેશનના P.I શ્રી પીયુષભાઈ રાડા સાહેબ ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્રારા સંચાલિત પશુરક્ષા કેન્દ્રની મૂલાકાતે
ગૌ રક્ષા સેવા ટ્રસ્ટ દ્રારા સંચાલિત પશુ રક્ષા કેન્દ્ર મુન્દ્રાની મુલાકાત માટે આજરોજ મુન્દ્રા-મરિન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીયુષભાઈ રાડા સાહેબ પઘારેલા ગૌ રક્ષા સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ પીઆઈ શ્રી રાડા સાહેબનુ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યુ હતુ જય ગૌ માતા તેમની સાથે કચ્છ ઉદય ન્યૂઝ પેપરના ચીફ બ્યુરો મુકેશભાઈ ગોર, કચ્છ કેર ન્યૂઝ બ્યુરો કિશનભાઈ મહેશ્વરી, વદે માતરમ્ જયેશભાઈ ગોર પણ જોડાયા હતા