વેલકમ મીડિયાના મિત્રો

આપ યશસ્વી છો અને રહેશો સોસીયલ મીડિયાના મિત્રો પોઝિટિવ બનો
મીડિયાના મિત્રો નવા વર્ષ 2025 ના વધામણાં કચ્છ કેર પરિવાર સૌને શુભેચ્છાઓ પાઠવે છે આપડા મીડિયા સમાજમાં સૌ મજાના જ છો અને રહેશો આપણી સાથે અંગત આત્મીયતા લગાવ છે મારો….
આપડે સૌ એકમેકને વધુ જાણીયે અને અસામાજિક તત્વોને આપડા મીડિયાઝ વિસ્વમાંથી ધીરે ધીરે દૂર કરીયે માપદંડ કસોટી આપણી પાસે જ છે આપડા અંતરાત્માને પૂછી જોજો જવાબ મળી જસે કોણ સાચુંને કોણ ખોટું
સોસીયલ મીડિયાનું ચલણ છે સોસીયલ મીડિયામાં એક્ટિવ મિત્રોને વર્ષ 2025 દિલથી શુભેચ્છાઓ પરંતુ સોસીયલ મીડિયાના મિત્રો આપડે ઝડપ કરવામાં પહેલ કરવામાં આપડી જવાબદારીઓ-ગૌરવ ચુકી જતા નથી ને એ બે ઘડી વિચારીયે આ એટલા માટે કહું છું હું પણ સોસીયલ મીડિયામાં એક્ટિવ છું તમારો જ આત્મીય મિત્ર છું તો આપડી પર્સનાલિટી,સ્ટાઈલ એક્સન એવા રાખીયે કે પોઝિટિવ નેસ વધે…
નેગીટીવ-ટવીસ્ટને કન્ટ્રોલ કરિયું તો આપડા કામમાં ફરજોમાં વધુને વધુ શોભિસુ તો ચોક્કસ
વિચારોમાં,એક્સનમાં જરા પોઝિટિવ રહીશું ને?નવા વર્ષમાં એ વચન આપીયે…
એડિટર HJ સોની