અબડાસામાં હાડ થીજવતી ઠંડી

copy image

copy image

તાલુકાના ઐડામાં બાઇક પર બરફની ચાદર જોવા મળી છે…

ગઈકાલે પણ અબડાસાના કાળાતળાવમાં બાઇક પર બરફની ચાદર જોવા મળી હતી…..

સૂત્રોના જણાવ્યા અનુસાર નલિયામાં આજે તાપમાન 3,4 ડીગ્રી તાપમાન નોંધાયો…..

બે દિવસથી પડી રહી છે કાતિલ ઠંડી…..