નવ માસથી નાસતા ફરતા 33 લાખની ઠગાઈના ગુનાકામેના કામેના આરોપી શખ્સને ઝડપી પાડતો માનકુવા પોલીસ

jail

copy image

copy image

નવ માસથી નાસતા ફરતા 33 લાખની ઠગાઈના ગુનાકામેના કામેના આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોતે એન્લાઇટન વર્લ્ડ કંપનીના ડાયરેક્ટર હોવાનું જણાવી માનકૂવાના વૃદ્ધાને સારા વળતરની લાલચમાં ફસાવી  લાખોનું રોકાણ કારાવી અને તેમની સાથે ઠગાઈ આંચરી આ ઈશમ નાસી છૂટ્યો હતો. અને છેલ્લા નવ માસથી  નાસતો-ફરતો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આ ગુના કામેના આરોપી ઈશમને માનકૂવા પોલીસે દબોચી લીધો છે. અને તેના વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.