ગુજરાતમાં ત્રીજો કેસ : અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ સામે આવી ચૂક્યો છે ત્યારે આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદનાં વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવેલ છે. વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગુજરાતમાં HMPV વાયરસનો આ ત્રીજો કેસ નોંધાઈ ચૂક્યો છે. 80  વર્ષીય વૃદ્ધ દર્દી  સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડ્મિટ છે.