ગાંધીધામમાંથી કિશોરીનું અપહરણ કરનાર આરોપી શખ્સ પોલીસના સકંજામાં

copy image

copy image

ગાંધીધામમાંથી કિશોરીનું અપહરણ કરનાર આરોપી શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ના કાર્ગો પીએસએલની શેરી નંબર-3માંથી  13 વર્ષીય કિશોરીનું અપહરણ કરી ફરાર થઈ ગયેલ આરોપી ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે અને બાળકીને મુક્ત કરાવી અને આરોપી વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.