રાપર ખાતે આવેલ ગેડી ગામે મુંબઇગરાની એક જમીન પર દબાણ કરાતા ફરિયાદ નોંધાઈ

copy image

copy image

રાપર ખાતે આવેલ ગેડી ગામે મુંબઇગરાની એક જમીન પર દબાણ કરવામાં આવતા આ મામલે  લેન્ડગ્રેબિંગની કલમો હેઠળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી બિગતો મુજબ  મુંબઇમાં રહેતા મૂળ ગેડીના ખીમજી રત્નાભાઇ ગામીએ ગામની સીમમાં જમીન ખરીદી હતી. જાણવા મળી રહ્યું છે કે આ જમીન પર આરોપી ઈશમોએ દબાણ કર્યું હતું.અનેકવખત કહેવા છતાં દબાણ ન હટતાં ફરિયાદીએ આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે.