ટ્રાફિક મુદ્દે નખત્રાણા પોલીસ એક્શન મોડમાં

હવે જો ત્રીપલ સવારી ચલાવી કે મોબાઈલ કાનપર રાખીને ગાડી ચલાવી તો સીધો મેમો ઘરે આવશે
આજે સવાર થી પોલીસે આદરી ઝૂંબેશ નખત્રાણામાં દિન પ્રતિદિન વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને તેમજ આડેધડ વાહનો પાર્કિંગ કરતા વાહન ચાલકો તથા ત્રીપલ સવારી વાહન ચલાવતા તેમજ વાહન ચલાવતી વખતે જો ફોન ચાલુ રહ્યો તો નખત્રાણા પોલીસ ફોટા પાડી સીધા ઓનલાઇન મેમા આપશે આજે સવારથી નખત્રાણા બસ સ્ટેશનથી વથાણ સુધી નખત્રાણા પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંગે કામગીરી કરાઈ હતી અને અનેક વાહન ચાલકોના ફોટા પાડી ઓનલાઈન મેમાં પકડવાની પ્રોસિજર કરાઇ હતી છેલ બટાઉડ્રાઇવરોમાં તથા વાહન ચલાવતી વખતે ફોન નો ઉપયોગ કરનારા તેમજ નોન પાર્કિંગમાં વાહન ઉભું રાખનારામાં ફફડાટ વ્યાપ્યો હતો નખત્રાણા પી આઈ મકવાણા ની આગેવાની હેઠળ સવાર થી ટ્રાંફિક ઝૂંબેશ ચાલુ રહી હતી વિષ્ણુ ભાઈ માજીરાના કેશર દેસાઈ સાહિત ના કરમીઓ એ કામગીરી વેગવાન બનાવી હતી
આ કામગીરી થી નોન પાર્કિગ મા વાહનો તથા ટ્રાંફિક સમસસ્યા મા સુધારો આવશે છેલબટાઉ વાહન ચાલકો ઉપર રોક આવશે પોલીસ નો ઉદ્દેશ્ય અકસ્માત નિવારણ અને ટ્રાંફિક ઉકેલ નો રહ્યો છે લોકો સહયોગ આપે એવી અપીલ કરાઈ હતી