લખપત સરહદથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો
copy image

લખપત સરહદથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો
બીએસએફ એ પેટ્રોલિંગ દરમ્યાન એક પાકિસ્તાની ઝડપ્યો
પિલર નંબર ૧૧૩૯ નજીકથી પકડાયો
પ્રાથમિક તપાસમાં કાઈ શંકાસ્પદ નહિ
વધુ તપાસ માટે પોલીસ ને સુપ્રત કરાશે
બીએસએફ એ ઝડપેલા પાકિસ્તાની ની હાલ પૂછપરછ ચાલુ