પડાણા પાસેથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

ઠે.પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરાગ કોરડીયા સાઠેબ સરઠદી રેન્જ-બુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી પ્રોઠીબીશનની ઠેચોરને અટકાવવા અને પ્રોહીબીશનની બદીને નેજત નાબુદ કરવા જરૂરી સુશના આપેલ હોથ જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તાથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્વન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અનવ્ય સર્વેલન્સ કટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી મુજબ પડાણા ઠાઈવે પાસે આવેલ પંચરત્ન માર્કેટમાં ગલીમાં આવેલ દુકાન નં.૦૨ વાળીમાં સંગ્રઠ કરી રાખેલ વિદેશી દારૂની પેટીઓ સાથે એક ઈસમને પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન માં પ્રોઠી ગુના રજી નંબર- ૧૧૯૯૩૦૦૭૨૫૦૦૬૪ પ્રોઠી કલમ-૬૫(એ)(ઈ), ૧૧૪(બી),૮૧ મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
:: પકડાયેલ આરોપી ::
મનોજ મોહન જથસ્વાલ ઉ.વ.૩૮ ૨હે-પંચ૨ત્ન કોમ્પલેક્ષ પડાણા સીમ,તા-ગાંધીધામ
:: પકડાવાના બાકી આરોપીઓ ::
(૧) મનુભા વાઘેલા ૨ઠે-પડાણા તા-ગાંધીધામ
(૨) જયપાલસિંઠ ઉર્ફે શીવમ જાડેજા રહે-પડાણા તા-ગાંધીધામ
(૩) જે તપાસમાં નીકળે તે
:: મુદ્દામાલ::
(૧) મેકડોવેલ્સ નંબ૨-૧ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૪૮ કિ.રૂ ૨૬,૯૨૮/-
(૨) રોયલ સ્ટગ સુપરીયર વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૪૮ કિ.રૂ. ૩૨,૯૨૮/-
(૩) રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૬ કિ.રૂ. ૨૪,૨૨૮/-
(૪) મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- (કુડા મુદામાલ કિ.રૂ.૮૪,૫૮૪/-)
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
