માધાપરમાં ગુમ થયેલો મોબાઇલ પોલીસે શોધી મૂળ માલિકને પરત કર્યો

polis

copy image

copy image

ભુજ ખાતે આવેલ માધાપરમાં ગુમ થયેલો મોબાઇલ પોલીસે શોધી આપેલ છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે.  ગત તા. 16/1ના માધાપરના નવાવાસની લક્ષ્મી નિવાસ સોસાયટીમાં રહેતા ફરિયાદીનો 14 હજારની કિંમતનો મોબાઇલ કચ્છમિત્ર સર્કલથી આર્મી ગેટ સુધી ખોવાણ્યો હોવાનો મામલો પોલીસ સુધી પહોંચતાં બાદમાં કાર્યવાહી હાથ ધરી અને નેત્રમ કમાન્ડ કંટ્રોલ ભુજ તથા હ્યુમન સોર્સની મદદથી આ મોબાઈલની શોધ કરી મૂળ માલકિને પરત કરવામાં આવ્યો હતો.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-