સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી જાહેર
૧ ફેબ્રુઆરી સુધી ભરી સકાસે ઉમેદવારી
1 મનપા 66 નગરપાલિકામાં યોજાશે ચૂંટણી
16 ફેબ્રુઆરીના મતદાન,18 ફેબ્રુઆરીના મતગણતરી
ચૂંટણી વિસ્તારમાં આંચાર સહિત લાગુ
૨૧૭૮ બેઠક પર મતદાન
ગ્રામ પંચાયત ની ચૂંટણી હમણાં નહિ યોજાય
નખત્રાણા, ટંકારા,થરાદ ઇડર ,સહિત નવી પાલિકાની ચૂંટણી હાલ નહિ યોજાય
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
