ભુજમાં નબળી ગુણવત્તાનો 60 KG પ્લાસ્ટિકનો જથ્થો કબ્જે

copy image

copy image

ભુજમાં નબળી ગુણવત્તાના 60 કિ.ગ્રામ પ્લાસ્ટિક કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરમાં 7 વેપારીઓ પાસેથી આ પ્રકારે નબળી ગુણવત્તા વાળું પ્લાસ્ટીનો જથ્થો કબ્જે કરાયો છે ઉપરાંત તેમણે 6500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલ છે.

 વધુમાં સૂત્રોનું કહેવું છે કે કેટલાક વેપારીઓ એકથી વધુ વખત ઝડપાયા હોય છે છતાં પણ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? આમ તો પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે ત્યારે બીજી તરફે  ગુણવત્તાના પ્લાસ્ટિકના જબલાના ઉત્પાદકો કે જથ્થાબંધ વેપારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું સામે આવ્યું છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-