17 વર્ષીય સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ

copy image

copy image

 17 વર્ષીય સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે ભોગ બનનારના પિતા દ્વારા પોલીસ મથકે  ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત 20/1ના સાંજના સમયથી ફરિયાદીની સગીરવયની દિકરીનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરીને લઈ ગયેલ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-