કચ્છ કેરની કાવ્ય મહેફિલ
કચ્છ કેરની કાવ્ય મહેફિલ
બધું હતું
પ્રભુ
તારા વગર
પણ હું સુનો
મારુ વિશ્વ સૂનું…
જયારે તું પ્રગટાવે
પ્રભુજી….
કાળઝાળ
રણમાંએ
વસંત બેઠી…
આંખ ઉઘાડી ને
જોયું લીલુંછમ
બધું
ને હું પણ..
એ તારીજ મહેરબાની…
સંકલન-
HJ સોની
-એડિટર
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
