શું માંડ્યું છે…..હવે ખમૈયા…ખમૈયા
શું માંડ્યું છે
સત્તાવાળાઓએ;બસ
હવે ખમૈયા…ખમૈયા
દેશમાં જે પ્રમાણે મફતની રેવડીયો વહેંચાવા માંડી છે…સત્તાવાળાઓએ..પક્ષો એ…ગજબનો ખેલ છે..બધું મફત આપ શું- તો પછી કામ કરવાની ઈચ્છા…કોણ કરશે?
બંધ કરો…
આ ફોકટ ફોકટના ખેલ
નહિ તો…
એક દિ એવો આવશે…
બધુંએ થઇ જશે ફેલ
એડિટર
HJ સોની
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
