ખેતીની જમીનમાં ગેરકાયદે પવનચક્કી અંગે મનાઈ હુકમ છતાં કામ ચાલુ : જોશી ભાઈએ પરેશાન થઈને કલેકટર કચેરીમાં ખાધા ગુલાટીયા

ખાનગી પવનચક્કી વીજળી તો આપે ત્યારે ખરી પરંતુ અત્યારે આપે છે હેરાનગતિ માંડવીના વિંગડીયા ગામના મહેન્દ્ર જોશી ની ખેતીની જમીનમાં ગેરકાયદે પવનચક્કી અંગે મામલતદારના મનાઈ હુકમ છતાં કામ ચાલુ રાખવામાં આવતા જોશી ભાઈએ પરેશાન થઈને કલેકટર કચેરીમાં ખાધા ગુલાટીયા કલેકટર સહિતના અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા મહેન્દ્ર જોશી ને ભરવું પડ્યું વિચિત્ર પગલું