નવ શંકાસ્પદ બેટરી સાથે બે શખ્સોને ઝડપી પાડતી ગઢશીશા પોલીસ

copy image

copy image

નવ શંકાસ્પદ બેટરી બેટરી સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગઢશીશા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન આધાર-પુરાવા વગરની જુદી જુદી કંપનીની નાની-મોટી 20 હજારની કિમતની નવ બેટરી સાથે પોલીસે બે શખ્સોને દબોચી લીધા છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-