કિડાણામાં રમતા રમતા સીડી ઉપરથી પડી જવાથી કુમળી વયની બાળકીનું મોત

copy image

copy image

 કિડાણામાં કુમળી વયની બાળકીનું રમતા રમતા સીડી ઉપરથી પડી જવાથી સારવાર દરમ્યાન મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 14ના કિડાણાની શ્રીરામ સોસાયટીમાં બન્યો હતો. અહી હતભાગી બાળકી રમતાં-રમતાં સીડી ઉપરથી પડી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે આ બાળકીને સારવાર અર્થે આદિપુર બાદ  રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતી પરંતુ સરવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-