આણંદમાં નદીમાં માછીમારી કરતી વેળાએ એક બોટ પલટી : એક જ પરીવારના ત્રણ સભ્યોના મોત

copy image

copy image

આણંદમાં નદીમાં માછીમારી કરતી વેળાએ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં  એક જ પરીવારના ત્રણ લોકોનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આણંદ ખાતે આવેલ ખાતે આવેલ વાસદ ગામ નજીક મહિસાગર નદીમાં આ બનાવ બન્યો છે. અહી માછીમારી કરતા સમયે એક પરીવારની અચાનક બોટ પલટી ગઈ હતી. સર્જાયેલ ઘટનામાં  પાણીમાં ડૂબી જવાથી એક જ પરીવારના ત્રણેય સભ્યોના મોત નિપજ્યાં છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-