દ્વારકા ખાતે આવેલ ખંભાળિયા પોરબંદર હાઇવે પર ચાલુ કામ દરમ્યાન ક્રેન પલટી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

copy image

copy image

દ્વારકા ખાતે આવેલ ખંભાળિયા પોરબંદર હાઇવે પર ચાલુ કામ દરમ્યાન ક્રેન પલટી ગયેલ હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દ્વારકા ખાતે આવેલ ખંભાળિયા પોરબંદર હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. અહી કેશોદ ગામ પાસે ખાનગી કંપનીમાં ચાલુ કામ દરમિયાન ક્રેન પલટયું હતું. ત્યારે પલટી મારી ગયેલી ક્રેનને સીધી કરવા માટે અન્ય એક ક્રેનનો સહારો લેવાની ફરજ પડી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-