ગાંધીધામ પોલીસે ત્રણ મહિનાના સમયગાળા દરમ્યાન એકત્રિત કરેલ દારૂના જથ્થાનો નાશ કર્યો
copy image

ગાંધીધામ પોલીસે ત્રણ મહિનાના સમયગાળા દરમ્યાન એકત્રિત કરેલ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દીધું છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા 1/10/2024 થી 31/12/2024ના સમયગાળા દરમ્યાન ગાંધીધામ બી ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા કુલ 13 દરોડામાં કુલ કિંમત 43,37,004નો દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવેલ હતો. ત્યારે આ કબ્જે કરાયેલ મુદામાલનો વિનાશ કરી દેવાયો છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
