અંજાર ખાતે આવેલ ભલોટમાં યુવાને જીવનનું અંતિમ પગલું ભર્યું

copy image

copy image

અંજાર ખાતે આવેલ ભલોટમાં યુવાને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું.આ અંગે પ્રાપ્ત  થતી વિગતો મુજબ મોતનો આ બનાવ ભલોટમાં ગત તા. 29ના રાત્રિના 8.30 વાગ્યાના સમયે બન્યો હતો. અહી રહેનાર 32 વર્ષીય  અરવિંદ લખુભાઈ ચાવડાએ ગળેફાંસો મોતને ભેટો કરી લીધો હતો.  હતભાગી યુવાને  વાડીના રૂમમાં આડી ઉપર દોરડા વડે ગળેફાંસો ખાઈ જીવનની અંતિમ વાટ પકડી લીધી હતી. આ યુવાને કયા કારણોસર આવ્યું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-