માંડવીમાં પરિણીતાના આપઘાત કેસમાં સાસરિયાં પક્ષ સામે નોંધાઈ ફરિયાદ

copy image

માંડવીમાં પરિણીતાના આપઘાત કેસમાં સાસરિયાં પક્ષ સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભોગ બનનાર પરિણીતાના માતા દ્વારા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી સાસરિયાઓ દ્વારા અપાતા માનસિક ત્રાસથી કંટાળી હતભાગી પરિણીતાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરીણીતાને મરવા મજબૂર કરનારાઓ વિરુદ્ધ પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
