બજેટમાં નોકરિયાત અને મધ્યમ વર્ગના લોકો માટે મોટા સમાચાર : ટેક્સના માળખામાં કરાયો ફેરફાર

copy image

રજૂ થયેલ બજેટમાં નોકરિયાત અને મધ્યમ વર્ગના લોકો માટે સાર સમાચાર……
માસિક લાખ રૂપિયા પગાર ધરાવનાર વ્યકતી ટેક્સ મુક્ત…….
ત્યારે 12 લાખ સુધીની આવક કર મુક્ત કરાઈ છે…..
મેડિકલ કોલેજોમાં 10 હજાર સીટનો વધારો કરાયો……
દરેક સરકારી હોસ્પિટલમાં કેન્સર સેન્ટર શરૂ થશે……
TDS ની સીમાં વધારીની 10 લાખ કરાઈ…..
સિનિયર સિટીઝન્સને ટેક્સ પર બમણી છૂટ…..
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
