માંડવી પોલીસ સ્ટેશનમાં ઘૂસીને હુમલો કરવાના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સના જામીન મંજૂર

copy image

માંડવી પોલીસ સ્ટેશનમાં ઘૂસીને હુમલો કરવાના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સની જામીન અરજી મંજૂર કરી છે. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસે ચારેય આરોપી શખ્સો વિરુદ્ધ ગુજસીટોકનું શત્ર ઉગામ્યું હતું. ગત તા. 15-11-24ના અડધી રાતના સમયે આરોપી ઈશમોએ માંડવી પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી પોલીસ પર જાનલેવા હુમલો કરી દીધો હતો. જાવા મળી રહ્યું છે કે આ પ્રકરણમાં ગોપાલ નામના આરોપીએ જામીન મેળવવા અરજી દાખલ કરતાં અદાલતે જામીન પર મુક્ત કરતો આદેશ કર્યો છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
