પાંચ વર્ષ અગાઉ સગીર વયની કન્યા પર દુષ્કર્મ આંચરવાના ગુનાના આરોપીના નિયમિત જામીન મંજૂર

પાંચ વર્ષ અગાઉ સગીર વયની કન્યા પર દુષ્કર્મ આંચરવાના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સની જામીન અરજી મંજૂર કરાઈ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પાંચ વર્ષ અગાઉ ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા સગીર વયની કન્યાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં આરોપીએ નિયમિત જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરતા તેની અરજી મંજૂર થઈ હતી.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-