2025ના બજેટમાં ફૂડ અને હોમ ડિલિવરી કરનાર લોકો માટે ખાસ જાહેરાત

copy image

હાલમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે, કેન્દ્રીય નાણાં પ્રધાને ફૂડ અને હોમ ડિલિવરી કરનાર લોકો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. જેમાં હવેથી ફૂડ ડિલિવરી કરનારા લોકોની નોંધણી કરાશે અને તેમને સરકાર તરફથી વીમા કવચનો લાભ આપવામાં આવશે. વધુમાં સૂત્રો જણાવી રહયા છે કે, હોમ ડિલિવરી કરનારા લગભગ 1 કરોડ લોકો આનો લાભ પ્રાપ્ત કરી શકશે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
