સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરાયું પરંતુ ખુરશી-બાંકડાઓ જેવી સુવિધાઓનો અભાવ
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું ત્યાર બાદ પેસેન્જરોની સંખ્યામાં તો વધારો થયો છે, પરંતુ અહી બસ કે રેલવે સ્ટેશન જેવી સુવિધાઓ પણ ન હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે સૂત્રો જણાવી રહયા છે, અહીં પૂરતાં ખુરશી-બાંકડાઓના અભાવના કારણે મુસાફરોને નીચે જમીન પર જ બેસવાની ફરજ પડે છે. આ માહિતી અનુસંધાને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને અપાતી સુવિધાઓ પર સવાલો ઉઠ્યા છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-