અંજારના મેઘપર બોરીચીમા કાકા ભત્રીજા પર પ્રાણઘાતક હુમલાનો મામલો

copy image

copy image

સાત આરોપીઓની ધરપકડ

આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે સમગ્ર મામલે રીકન્ટ્રકશન કર્યું

આરોપીઓની પુછપરછ કરી સ્થળ ઉપર કર્યું પંચનામું

યુવતી સાથે મિત્રતતાનુ મન દુઃખ રાખી સાત આઠ લોકો દ્વારા કર્યો હતો હુમલો

માથા સહિતના ભાગોમાં છરીના ઘા ઝીંકી કર્યો હતો જીવલેણ હુમલો

અંજાર પોલીસ મથકે જીવલેણ હુમલો, જાતિ અપમાનિત સહિતની કલમો હેઠળ નોંધાયો હતો ગુનો

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-