એચ.જે.ડી. ઇન્સ્ટીટ્યુટ કેરા ભુજ કચ્છ ની રક્ષા શક્તિ સ્કૂલ ગજોડ કચ્છના કેડેટ્સની ‘સૂર્યકિરણ ટીમ’ના ‘એરશો’ ની મુલાકાતે
ગુજરાત સરકાર દ્વારા સરું થયેલ રક્ષા શક્તિ સ્કીમ અંતર્ગતની કચ્છની પ્રથમ રક્ષા શક્તિ સ્કૂલ – રક્ષા શક્તિ સ્કૂલ ગજોડ
કચ્છ – એચ.જે.ડી. ઇન્સ્ટીટ્યુટ કેરા ભુજ કચ્છના કેડેટ્સને સફેદ રણમાં તા.૩૧.૦૧.૨૦૨૫ના રોજ ઇન્ડિયન એરફોર્સની ચર્ચિત એરોબેટીક ટીમ ‘ સૂર્યકિરણ’ નો એર શોનો લહાવો માણ્યો હતો.જેમાં કુલ ૮૮ કેડેટ્સ તેમજ શાળાના પ્રિન્સીપાલ ઇન્ડિયન આર્મીના રીટાયર કેપ્ટન વિનોદ ચૌહાણ અને સ્ટુડન્ટ ઇન્સ્ટ્રકટર એ સૂર્યકિરણ ટીમના સ્ક્વોડન લીડર સંદીપ અને ફલાઈટ લેફટીનન્ટ કે.સંધુ સાથે મળ્યા હતા, તેમણે તમામ કેડેટ્સ ને ઐરફોર્સ અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ઇનામ વિતરણ દ્વારા તમામ કેડેટ્સને ઉત્સાહિત કર્યા હતા.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-