ગાંધીધામ મહાનગરપાલિકાનો પ્રથમ લોગો રિવિલ કરવામાં આવ્યો

ગાંધીધામ મહાનગરપાલિકાના નવા લોગોમાં શહેરનો વિકાસ એ દેશની શકિતનો સંદેશ

મહાનગરપાલિકા દ્વારા લોગો ડિઝાઇન કરવા માટે રાખવામાં આવી હતી સ્પર્ધા

363 ર્સ્પધકોએ ભાગ લીધો હતો અને 553 લોગો આવ્યા હતા

હરીફાઈમાં રિધ્ધી દિપ મોરબીયા વિજેતા બન્યા

વિજેતાનું રૂા.21000 અને પ્રમાણપત્ર સાથે સન્માન કરાયુ