ગાંધીનગર મહાનગરપાલિકાના દબાણ ખાતાની બેદરકારી : લારી સાથે ફ્રુટ પણ લઈ ગયા

image-90

ગાંધીનગર મહાનગરપાલિકા ના દબાણ ખાતાની બેદરકારી

દબાણમાં લારી સાથે ફ્રુટ પણ લઈ ગયા દબાણ ખાતાવાળા

ગાંધીનગર સેક્ટર 24 માં શાક માર્કેટમાં લારીઓ વાળાનો કાઢ્યો ઘાઘરો દબાણ ખાતેના કર્મચારીઓએ