ગાંધીધામ સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

ગાંધીધામ સ્થાપના દિન ની ઉજવણી રૂપ કાર્યક્રમ માં ઉપસ્થિત કચ્છ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા નાં મહામંત્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યુ હતું કે ગાંધીધામ નાં વિકાસમાં દરેક વર્ગનું મહત્વનું યોગદાન છે. અન્ય શહેરો ની તુલના એ ગાંધીધામ શહેર નો વિકાસ ઝડપી છે. આર્થિક રાજધાની ગાંધીધામ માં ભારત ભરના દરેક પ્રાંત ના લોકો હળીમળી અહી સાથે રહ્યા છે. તેથી જ અહીં લઘુભારત દર્શન થાય છે. સ્વચ્છ અને સુંદર ગાંધીધામ માટે લાંબા સમયથી પ્રયાસો આરંભાષા છે. ઔદ્યોગિક અને વેપાર વાણિજ્ય ક્ષેત્રે જે પ્રકારે ગાંધીધામ ની ઓળખ ઊભી થઈ છે તે પ્રકારે સ્વચ્છ ગાંધીધામ સુંદર ગાંધીધામ બનાવવા માળખાકીય સુવિધાઓ, સવલતો ઉભી કરવા સૌ ના સાથ અને સહકારની અપેક્ષા છે તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું. મહારાવશ્રી અને શ્રી ભાઈ પ્રતાપજી ની

સમાષિ પૂજન અને હારારોપણ કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર સૌ. નૃત્ય કલાકારો નું વિશેષ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવૈજ સાંસદ સ્વચ્છના મેરેથોન, સાંસદ એથ્લેટીક્સ, સાંસદ કરાટે સ્પર્ધા, સાંસદ ફુટબોલ સ્પર્ધા સહિત કાર્યક્રમો આજે ગાંધીધામ સ્થાપના દિને આયોજીત કરવામાં આવેલ.

ટુર્નામેન્ટને ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી પવલભાઈ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ પરમારે શુભારંભ કરાવેલ, ગાંધીધામ નગરપાલિકા પુર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ, પુર્વ કારોબારી ચેરમેન શ્રી એ.કે.સિંધ, શહેર ભાજપ પુર્વ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, પ્રોગ્રામ ઈrink શ્રી મનોજભાઈ મુલચંદાની, સર્વશ્રી વિજયસિંહ જાડેજા, કમલેશ પરિયાણી, ઘેલાભાઈ ભરવાડ, રામભાઈ માતંગ, ભરતભાઇ મિરાણી, પ્રવીણભાઈ ઘેડા, સંજયભાઈ, લીનાબેન, સંગઠન ના હોદેદારી, સંસ્થાના શ્રી નંદલાલ ગોયલ, શ્રી કમાલ શર્મા, શ્રી અંબાલાલ પોકાર, શ્રી દિનેશ ભાઈ ત્રિપાઠી અને યુવા મોર્ચાના કાર્યકર મિત્રો વ્યાયામ શિક્ષક સંધ કોર્પોરેટરક્ષીઓ, ગાંધીધામ ના નગરજનો, તેમજ બહોળી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.