ગાંધીધામ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં આવેલી કંપનીમાં લાગી આગ

copy image

copy image

ગાંધીધામ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં આવેલી કંપનીમાં લાગી આગ

ગાંધીધામ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળી

યુનિફોર્મ, સહિતના કપડા બનાવતી આ ફેક્ટરીમાં ભયાનક આગ ફાટી નીકળી

આગ લાગતા આગના ગોટે ગોટા જોવા મળ્યા

આગને અંકુશમાં લેવા માટે કંડલા પોર્ટની ફાયર ટીમ ઘટના સ્થળે