કોડીનારના આલીધર ગામમાં સિહો આંટા મારતા જોવા મળ્યા
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગીર સોમનાથના કોડીનારના આલીધર ગામમાં બે ડાલામથા સિહો આંટાફેરા કરી રહ્યા હોવાના નજરે ચડ્યા હતા. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આલીધર ગામમાં સિંહોએ આલીધર ગામની શેરીઓમાં આંટા મારતા જોવા મળ્યા હતા. આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થતાં વિડિયો સામે આવ્યો છે. આ બનાવને પગલે સ્થાનિકોમાં ભાઇનો માહોલ સર્જાયો છે.