કુંદરોડીમાં 21 વર્ષીય યુવાનનો આપઘાત

suicide

copy image

suicide
copy image

મુંદરા ખાતે કુંદરોડીમાં 21 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટી ગયો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કુંદરોડીમાં રવિભાઇ શામજીભાઇ મહેશ્વરીએ નામનો યુવાન પોતાના ઘરે હાજર હતો તે સમયે  કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાગપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.