નખત્રાણા તાલુકાના દેશલપરમાં 52 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

suicide

copy image

suicide
copy image

  નખત્રાણા તાલુકાના દેશલપરમાં 52 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 13-2ના રાત્રીના સમયે હતભાગી પોતાને ઘરે હાજર હતા તે સમયે કોઈ અકળ કારણે રસોડાંમાં દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.