આદિપુરમાં તળાવમાં ડૂબી જવાના કારણે એક શખ્સનું મોત

copy image

copy image

આદિપુરમાં તળાવમાં ડૂબી જવાના કારણે એક શખ્સનું મોત થયું હતું. આ બનાવ આદિપુરના ગોપાલ સ્ટેડીયમ નજીક તળાવમાં બન્યો હતો. સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરમાં રહેનાર રાજેશ ચારણ નામનો યુવાન તળાવ બાજુ ગયો હતો જ્યાં કોઈ કારણે તળાવમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.