વરસાણા પાસે બાઇકને ટ્રકએ હડફેટમાં બાઈક ચાલકનું મોત

copy image

copy image

અંજારના વરસાણા પાસે બાઇકને ટ્રકએ હડફેટમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નાની ચીરઇ જશોદાધામમા રહેનાર રમેશ ચાવડા નામનો યુવાન પોતાની બાઈક પર જઈ રહ્યો હતો તે સમયે વરસાણા ચોકડીથી ભીમાસર બાજુ જતા માર્ગ પર આ યુવાનની બાઈને ટ્રકના ચાલકે હડફેટમાં લેતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે બાઇક ચાલકનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.