ભુજના નાના ગામની સગીરાનું અપહરણ થતાં નામજોગ નોંધાઈ ફરિયાદ

Kidnaping

copy image

copy image

ભુજના કોઈ ગામની સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના રતિયાનો રહેવાસી આરોપી શખ્સ ગત દિવસે બપોરના સમયે ફરિયાદીની 17 વર્ષની દીકરીને લલચાવી, ફોસલાવી બદકામના ઇરાદે તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયેલ છે.આ મામલે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી દીધી છે.