ભુજ તાલુકાનાં મોખાણા તેમજ નાળાપા ગામમાં હજુ પણ મોટા પાયે થઈ રઈ છે ખનીજ ચોરી

ભુજ તાલુકાનાં મોખાણા તેમજ નાળાપા ગામમાં હજુ પણ મોટા પાયે થઈ રઈ છે ખનીજ ચોરી ત્યારે નાળાપા ગામમાં સુરજ મિનરલની સામે વાડીમાં નખાયા છે ધામા નાળાપા ગામની ઉગમણી બાજુ રિલાઇન્સ ટાવર છે જ્યાંથી રસ્તાવાટે ફેક્ટરીમાં જવાય છે કુલ દસ એકર જમીનમાં બે એકરમાં બનાવાઇ છે ફેક્ટરી જ્યારે બાકીની 8 એકરમાં કરાઇ રહી છે ખુલેઆમ ખનીજ ચોરી તો આ ખનીજ ચોરી કરવા માટે ક્યાં તંત્રએ આપી પરમીસન હવેટો ગાંધીનગર અથવા રાજકોટ થી કોઈ મોટી ટીમ આવે તો જ આ ખનીજ ચોરી અટકે બાકી લોકલ અધિકારીઓની સાઠ-ગાંઠના લીધે આ ખુલેઆમ થઈ રહી છે ખનીજ ચોરી ખનીજ ચોરોને  મળી ગયો છે મોકડો મેદાન   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *