ટ્રક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ

નખત્રાણાસ્માર્ટપોલીસ સ્ટેશન પકડાયેલ ઇસમનું નામ સરનામું:- (૧) એજાજ રમજાન લુહાર ઉ.વ.૩૧ રહે.જુના ચોકની બાજુમાં દેવપર(યક્ષ) તા.નખત્રાણા (૨) હર્ષદ રમેશ લોંચા ઉ.વ.૨૦ રહે.રામદેવપીરના મંદિરની બાજુમાં કાદીયા મોટા તા.નખત્રાણા (૩) દિનેશ ઉર્ફે રાહુલ દેવજી પારાધી ઉ.વ.૩૫ રહે.મફતનગર, કાદીયા નાના તા.નખત્રાણા પકડવાના બાકી આરોપીનું નામ સરનામું:- હિતેશ તુલસીદાસ સોલંકી મુળ રહે.કાદીયા મોટા તા.નખત્રાણા હાલે રહે.ઝીલ રેસીડેન્શી, નખત્રાણા વણ શોધાયલ ગુનો:- નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ. ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૫૨૬૦૮૨૨/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૦૫(બી), ૫૪ મુજબ આરોપીનો ગુનાહિત ઇતિહાસ:- એજાજ રમજાન લુહાર ઉ.વ.૩૧ રહે.જુના ચોકની બાજુમાં દેવપર(યક્ષ) તા.નખત્રાણ (૧) નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-બી ગુ.ર.નં.૧૧૨૦૫૦ ૩૫૨૪૦૮૧૯/૨૦૨૬ જુગાર ધારા કલમ-૧૨ મુજબ (૨) ભુજ શહેર એ ડિવીઝન પો.સ્ટે. પાર્ટ-એ. ગ .ર.નં. ૧૧૨૦૫૦ ૪૨૦૨ ૪૯૦૫/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૨૮૧ તથા એમ.વી.એકટ કલમ-૧૮૪, ૧૭૭મુજબ હર્ષદ રમેશ લોંચા ઉ.વ.૨૦ રહે.રામદેવપીરના મંદિરની બાજુમાં કાદીયા મોટા તા.નખત્રાણા (૧) નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૫૨૪૦૬૮૪/૨૦૨૬ પ્રોહી. ધારા કલમ-૬૫(એ)(એ) મુજબ (૨) નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૫૨૪૦૭૬૭/૨૦૨૬ પ્રોહી. ધારા કલમ-૬૫(એ)(એ ) મુજબ કબ્જે કરેલ મુદ્દામાલ:- (૧) ટાટા કંપનીની ટ્રક જેના રજી.નં. GJ-12-AU-2454 કિં.રૂ.૭,૫૦,૦૦૦/- (૨) મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો ગાડી જેના રજી.નં.GJ-18-EC-7326 ४.३.५,००,०००/- (૩) રેડમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૨ જેની કિં.રૂ.૧૦,૦૦૦/- (૪) વન પ્લસ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૧ જેની કિં.રૂ.૫૦૦૦/- એમ કુલ્લે કિં.રૂ.૧૨,૧૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ. કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:- ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા સબીરઅલી બાયડ તથા પો.હેડ કોન્સ. મોહનભાઇ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ.