ગુંદાલાનાં તળાવમાં ડૂબી જવાથી માનસિક રીતે અસ્થિર 27 વર્ષીય યુવાનનું મોત

Swimmer floating on his back.

copy image

copy image

મુંદરા ખાતે આવેલ ગુંદાલાનાં તળાવમાં ડૂબી જવાથી માનસિક રીતે અસ્થિર 27 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી  ગુંદાલામાં જેસર તળાવની બાજુમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે ગયેલ હતો ત્યારે કોઈ કારણે બાજુના તળાવમાં ડૂબી ગયો હતો. ત્યારે બીજા દિવસે સવારે તેનો મૃતદેહ મળી આવેલ હતો.