ભુજ શહેરના નાગોર રોડ પર ચાકી સુમરા જમાત દ્વારા 15મી સમૂહ શાદીનું આયોજન કરાયું

image-167

26 જોડલાઓનું નિકાહ પડવામાં આવી

જેમાં ઘરવખરી ની વસ્તુ થી મોટા માં મોટી વસ્તુ સમાજ તરફ થી ભેટ આપવામાં આવી હતી

સમૂહ શાદીમાં નિકાહ સૈયદ અબ્દુલહમીદશા, હાજી જહાંગીરશા વિંઝાણ વાળાએ પડાવી હતી

સમૂહ શાદીના આયોજનનો મુખ્ય ઉદેશ્ય સમય અને ખર્ચનો બચત કરવાનો હતો

સમૂહ શાદી થકી સમાજના ભાઈઓમાં ભાઈચારો વધે છે

સમૂહ શાદીની શરૂઆત તીલાવતે કુરાનથી કરવામાં આવી હતી

આ સમૂહ શાદીમાં આપવામાં આવેલ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

સમૂહ શાદીને સફળ બનાવવા માટે ચાકી સુમરા જમાતના યુવા આગેવાનો તેમજ અગ્રણી ખડેપગે રહ્યા હતા

આવનારા દિવસો માં પણ આવી રીતે જ આવા આયોજન કરવામાં આવશે તેવું આદમ ચાકી દ્વારા જણાવવા માં આવ્યું હતું

બાઈટ
આદમ ચાકી – પ્રમુખ – અખિલ કચ્છ ચાકી સુમરા સમાજ

યાસીન ચાકી – પ્રમુખ – અખિલ કચ્છ ચાકી સુમરા યુવા સમિતિ