કુંભ મેળામાંથી પરત આવતી ગાંધીધામના 64 વર્ષીય મહિલાની રસ્તામાં તબીયત લથડી : સારવાર અર્થે લઈ જવાતા મૃત જાહેર

copy image

copy image

કુંભ મેળામાંથી પરત આવતી વખતે ગાંધીધામના 64 વર્ષીય મહિલાનું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  ગાંધીધામના સેક્ટર-1માં રહેનાર રેખાબેન શશીનાથ શર્મા કુંભ મેળામાં ગયા હતા, ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતા તે સમયે ભચાઉ-ગાંધીધામ વચ્ચે તેમની અચાનક તબિયત લથડતાં તેમને સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.