અંજારના સવાસર નાકા તળાવમાં ડૂબી જવાના કારણે 21 વર્ષીય યુવાનનું મોત
copy image

અંજારના સવાસર નાકા તળાવમાં ડૂબી જવાના કારણે 21 વર્ષીય યુવાનનું મોત થયું છે. આ બાનવ અંગે વધુમાં સૂત્રો જણાવી રહયા છે કે, ગત તા. 21/2ના રોજ સવારે અંજારમાં રહેનાર સોયબ કલર નામનો યુવાન ચૂપચાપ ઘરથી નીકળી ગયો હતો. બાદમાં આ યુવાન ઘરે પરત ન આવતા પોલીસ મથકે ગુમનોંધ કરવામાં આવી હતી. આની વચ્ચે ગત સાંજે આ યુવાનની લાશ મળી આવી હતી. હતભાગીનું સવાસર નાકા તળાવમાં કોઈ કારણોસર ડૂબી જતાં તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.