અંજારમાં ભૂલથી પેઈન્ટ થિનર પી લેતા 60 વર્ષીય વૃદ્ધનું મોત

copy image

copy image

અંજારમાં ભૂલથી પેઈન્ટ થિનર પી લેતા 60 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંજાર શહેરમાં ક્રિષ્નાનગરમાં બન્યો હતો. મનસુખભાઈ નામના વૃદ્ધ શરતચુકથી પેઈન્ટ થિનર પી ગયા હતા. બાદમાં આ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.